સૂત્રોના રહસ્યો

Category
Gujarati
Tags
ગુજરાતી
About This Project

ગણઘર ભગવંતો એ ગુંથેલા સૂત્રોમાં જીવન જીવવા ની કલા છુપાયેલી છે.

નવકાર વડે શું બાવા-ફકીર-સંન્યાસી-મોલવી-પાદરી વગેરે બધા સાધુઓને નમસ્કાર થાય ?

‘૩૬ ગુણો વાળા ગુરુ જ મારા ગુરુ છે, ‘ તેવું શા માટે  ?

જયણાપૂર્વક સુપડીમાં કીડીઓ લઈને રસ્તાની સામેના ઝાડ નીચે કાળજી થી મૂકીએ તો પણ તે હિંસા ?

પથ્થરની ગાય જો દૂધ ન આપી શકે તો પથ્થરના ભગવાન મોક્ષ કે સુખ કઈ રીતે આપી શકે ?

આવા તો અઢળક સવાલોના યુક્તિસંગત જવાબો અને પ્રત્યેક સૂત્ર પાછળ છુપાયેલા રહસ્યોને જાણવા,

ક્રિયાઓને જીવંત બનાવવા તથા શાસન પ્રત્યે નો અહોભાવ વધારતાં સૂત્રોના રહસ્યો ભાગ  ૧ – ૨ અવશ્ય વાંચવા જોઈએ.