તત્વઝરણું

Category
Gujarati
Tags
ગુજરાતી
About This Project

જૈન શાસન ના તત્વજ્ઞાનને, નિગોદથી નિર્વાણ સુધીની આપણી પોતાની આત્મકથાને સરળ ભાષામાં સમજાવતી પ્રવચનમાળાએટલે તત્વઝરણું.

આ એક જ પુસ્તક ના વાંચનથી જૈન શાસનનું પાયાનું ઘણું જ્ઞાન મેળવી શકાય.